ઘેલાંનો વાદ
ઘેલાંનો વાદ
હરિમાં રહે તે ગુણ શું ગાય,
પાપી પાવન થાવા જાય;
કુંવારી લે વરનું નામ,
સદા શોહાગણ સંગે સ્વામ;
પોતે પોતાને કરવો સાદ,
એ તો અખા ઘેલાંનો વાદ.
હરિમાં રહે તે ગુણ શું ગાય,
પાપી પાવન થાવા જાય;
કુંવારી લે વરનું નામ,
સદા શોહાગણ સંગે સ્વામ;
પોતે પોતાને કરવો સાદ,
એ તો અખા ઘેલાંનો વાદ.