Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rudra Vivek

Romance

2  

Rudra Vivek

Romance

રુકસદ ના કરશો જીસ્મને મારા

રુકસદ ના કરશો જીસ્મને મારા

1 min
1.6K


રુકસદ ના કરશો જીસ્મને મારા,
હજી રુહમાં એમના હોવાનો અહેસાસ બાકી છે
 
એના સુર્ખ આરીઝનો અહેસાસ હજુ લબ પર બાકી છે
હજી એમની પાઝેબની ઝંકારનો અહેસાસ બાકી છે
 
હજી એ વસ્લની વાતનો મીઠો અહેસાસ બાકી છે
રુકસદ ના કરશો જીસ્મને મારા,
હજી રુહમાં એમના હોવાનો અહેસાસ બાકી છે
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Romance