Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kajal Henia

Drama

5.0  

Kajal Henia

Drama

હ્રદય

હ્રદય

1 min
451


હ્રદયમાં યાદ લાગણીસભર વાતો રાખું છું,

કાગળ અને કલમથી હું અતુટ નાતો રાખું છું,


સ્પર્શતી નથી ખબર કે ખુલાસો કોઈ પણ,

લઈ સુગંધી અફવા મુઠ્ઠીમાં,

શ્વાસ મધુર ગાતો રાખું છું.


Rate this content
Log in