આવકારો દે
આવકારો દે
1 min
6.7K
આવકારો દે
વિશ્વાસુ દરવાજો
ધાડપાડુને.
શયનખંડ
દ્વાર બંધ,બહાર
એકલો ચંદ્ર.
કુહાડી વીંઝે
કઠિયારો ,જંગલ
આખું અવાક.