Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jay D Dixit

Thriller

5.0  

Jay D Dixit

Thriller

નિરંતર

નિરંતર

1 min
244


નિરંતર અંતર વચ્ચે અંતર,

સતત અચળ વહેતો સમંદર,


પળ પળ ગણું છું હરેક પળ,

પણ, પળ રચે છે જંતર અંદર,


હૈયાની ટક ટક એકધારી ચાલે,

તોયે ટક ટક કરે મનને મંતર,


રોકાય નહીં એને રોકુ છું તો પણ,

સ્મરણોમાં ગરકાવ સદંતર,


રાહ જોવું એ ઘડી ક્યારે આવે,

લાગે જ્યારે શંકર હરેક કંકર.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller