સાંજ
સાંજ
1 min
6.7K
સાંજનું શાંત વાતવરણ
સૂર્યની વિદાય
પંખીઓનો કલરવ
પ્રકૃતિનું અનુપમ સૌંદર્ય
છોડ પર ઝુકેલ ફૂલોની લતાઓ
એકલો માણવા પ્રકૃતિ
પ્રકૃતિ સાથે બેઠો હું