Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

MILAN LAD

Thriller Tragedy

2.5  

MILAN LAD

Thriller Tragedy

બારણું મારા હૃદયનું

બારણું મારા હૃદયનું

1 min
367



કરી બેઠી હું બંધ ' બારણું ' હૃદયનું,

હવે એ અતિથિને આવકાર નહીં!


સમાજની બીકે ના અપનાવી શક્યો,

હવે એ અતિથિને સન્માન નહીં!


કાંટાળા પથ પર આમ અટૂલી મૂકી,

હવે એ અતિથિ પર વિશ્વાસ નહીં!


કેટલું કઠોર થઈ પડે! જીવવું એકલું,

એ નાસમજ ને એટલી સમજ નહીં!


ધૃણા થઈ ગઈ છે, પ્રેમ શબ્દથી મને!

આમ જીવવાનો કોઈ અર્થ નહિ!


હમદર્દી સારી!

પણ હવે કોઈ ' બારણું ' ના ખખડાવો,

ખુલશે નહીં, આ ભૂલ ફરીવાર નહિ!



Rate this content
Log in