સાર્થકતા
સાર્થકતા
મેં પાળેલા ઊંટને
મેં બાગ-બગીચાઓ માં જ
ઉછેર્યો !
રણ તો એને
બતાવ્યું પણ
નહીં..!
અને એક
સાંજે, એ તંદુરસ્ત ઊંટની
સાર્થકતા
લકવાગ્રસ્ત
થઈ ગઈ !
મેં પાળેલા ઊંટને
મેં બાગ-બગીચાઓ માં જ
ઉછેર્યો !
રણ તો એને
બતાવ્યું પણ
નહીં..!
અને એક
સાંજે, એ તંદુરસ્ત ઊંટની
સાર્થકતા
લકવાગ્રસ્ત
થઈ ગઈ !