Kiran Goradia

Romance


4  

Kiran Goradia

Romance


હું રંગલો ને એ રંગલી....

હું રંગલો ને એ રંગલી....

1 min 13.4K 1 min 13.4K

હે..... લગ્ન કરીને આવ્યા ને.....

     અમે યુગલ કહેવાણા....

    જોડી અમારી જામી ને...

  ખૂબ વખાણ થયા

તા થૈયા, થૈયા, થૈયા, થઈ....

    હું સેથીમાં સિંદુર પુરું....

    અને એ....જોયા કરે....

    દામ્પત્યની આ મધુરતા.....

  ઈશ્વરની અદભુત ભેટ

તા થેયા, થૈયા, થૈયા, થઈ

    છેલછબીલા અમે બેઉ....

    માણીએ દામ્પત્યનું સુખ...

    હું રંગલો ને એ રંગલી....

    રંગાઈએ પ્રેમ ના રંગ, રંગ..

તા થૈયા થૈયા થૈયા થઈ


Rate this content
Originality
Flow
Language
Cover Design