Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 કુદરતની કરામત
કુદરતની કરામત
★★★★★

© Sweta Mehta

Others

1 Minutes   1.4K    5


Content Ranking

આ કુદરતની કેવી અજબ કરામત છે.
કયારેક ઝાકળના ટીપાથી અચ્છાદિત સવાર છે.
કયારેક ધોમધખતી બપોર છે.
કયારેક રતુમડી સંધ્યા ને.
કયારેક તારલાથી છવાયેલી અંધારી રાત છે.
ઋતુઓ પણ કેવી સોહામણી બધી આ કુદરતની કેવી કરામત છે.
 
આપ્યું અવનવું કુદરતે ભેટમાં
માનવને એ કુદરતનો કેટલો મોટો ઉપકાર છે.
લીલીછમ ધરતી ને, ધુધવતો સાગર.
લહેરાતો વાયરો ને, વહેતી નદીઓ.
આપ્યા ભોજન માટે અનેક આહારો.
આપ્યા ફળોને રંગબેરંગી ફુલોના ઉપહારો.
સૌથી અનમોલ તો આપ્યો મનસ્મિત આ માનવ દેહ.
 
તેની રચનામાં કેવો ચમત્કાર છે.
આપ્યું લાગણીથી ધબકતું હદય.
હે કુદરત તારો અમ પર બહુ મોટો ઉપકાર છે 
એટલે જ મનસ્મિત માને તારો હદયથી આભાર છે

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..