Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

પ્રભુ જ્યાં કરામત કરે છે ,

પ્રભુ જ્યાં કરામત કરે છે ,

1 min
6.6K


પ્રભુ જ્યાં કરામત કરે છે,
દુ:ખો સૌ શહાદત કરે છે .

તમે પાંપણો મૌન રાખો,
હ્રદય આ ઇબાદત કરે છે.

ખુશી સ્હેજ ભેગી કરું ત્યાં,
સિતમ સૌ શરારત કરે છે.

ઉમળકા જગાવી પ્રણયનાં,
હ્રદય આ સખાવત કરે છે.

ભળી સ્હેજ "ફોરમ" ફુલોમાં,
ભમર સૌ મહોબત કરે છે.


Rate this content
Log in