Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Romance

3  

Dilip Ghaswala

Romance

રિસાઈને પિયરવાટે ગયેલી પત્નીને

રિસાઈને પિયરવાટે ગયેલી પત્નીને

1 min
7.1K


શ્વાસ તારો આ શ્વસે આવાસમાં;

ચાલ આવી જા સૂના આવાસમાં.

 

તુજ વિના આ ‘ઘર’ મને લાગે મકાન;

મોત પહેલા  આવી જા આવાસમાં.

 

તુલસીનો   છોડ  બોલાવે   તને;

ફોરતાં  ફાગણ  રડે  આવાસમાં.

 

સાવ સુનું આપણું ઘર છે “દિલીપ”;

કોની નજર લાગી છે આવાસમાં ?


Rate this content
Log in