Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSHA MAHESHVARI

Inspirational

5.0  

HARSHA MAHESHVARI

Inspirational

સમય

સમય

1 min
359


પ્રભુ...

ધન દોલત 

સગા સંબંધી 

ગાડી બંગલા 

કશું જ ન માગું,

બસ એક સમય સારો આપ

આ બધુ આપમેળે સચવાઇ જશે,


કુંડળીમાં જેટલા પણ શ્રાપિત દોષ હોય 

પરવાહ નથી મને,

બસ એક સમય સારો આપ 

આ બધુ આપમેળે સચવાઇ જશે,


છું લોભી લાલચુ સ્વાર્થી કંજૂસ,

ખબર નહીં કયા કયા વિશેષણોથી નવાજૂ મને, 

બસ એક સમય સારો આપ,

આ બધુ આપમેળે ખોવાઈ જશે,


તું હોઇશ હું હોઈશ થોડો પ્રેમ હશે,

બસ એક સમય સારો આપ,

ગોકુળ આપમેળે રચાઇ જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational