Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

ડિંગો

ડિંગો

1 min
7.1K


દીકરો નાનો હતો ત્યારે
મમ્મી પૂછે કે તું કોનો દીકરો ?
તો દીકરો કહેતો : "મમ્મીનો.!"
ને મમ્મી પપ્પાને ડિંગો બતાવતા!
ને પપ્પા પૂછે કે તું કોનો દીકરો?
તો દીકરો કહેતો : "પપ્પાનો.!"
ને પપ્પા મમ્મીને ડિંગો બતાવતા !

દીકરો બહુ સમજદાર હતો ....

દીકરો પરણાવવા લાયક થયો ને એને પરણાવી દીધો.

હવે દીકરાની વહુ દીકરાના
મમ્મી-પપ્પાને ડિંગો બતાવે છે . . . ! !

 


Rate this content
Log in