Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Classics Romance

3  

Gunvant Upadhyay

Classics Romance

આદમ ને ઈવ જેવાં પૂર્વજો હતાં,

આદમ ને ઈવ જેવાં પૂર્વજો હતાં,

1 min
6.9K

આદમ ને ઈવ જેવાં પૂર્વજો હતાં,

ફળ ખાઉં કે ન ખાઉં આગ્રહો હતાં,

પૂર્વેથી ચાલ્યાં આવ્યાં કુતૂહલો વચાળ,

જીવન હતું જ ચોખ્ખું કલરવો હતાં,

ચઢિયાતાં કારણો, કર્તાય ખુશખુશાલ,

જાતે જ તારવેલાં તારણો હતાં,

વસ્તી વધી તો આખર ના રહ્યાં કોઈ,

પાંડવ તો પાંચ સામે કૌરવો હતાં,

ચાલો, સમેટો બાજી જાતની હવે,

બાજી બિછાવી જેણે એ જજો હતાં.

Rate this content
Log in

Similar gujarati poem from Classics