Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
લાગણીઘેલી સ્ત્રી
લાગણીઘેલી સ્ત્રી
★★★★★

© Heena Modi

Inspirational Romance Classics

1 Minutes   6.9K    7


Content Ranking

લાગણીના આઘોષમાં લપટાયેલી

ચાળીસીનો ઉંબર ઓળંગી ચૂકેલી

સ્ત્રીથી...

અચાનક બોલી પડાયું-

હોર્મોન્સ ઈમ્બેલેન્સ થવા માંડયા છે,

થાક લાગે છે,

કંઈક ચેઇન્જની ઈચ્છા થાય છે.

તરત જ ...

એને ઘરમાંથી જવાબ મળ્યો –

હવે,

તું કામ કરી શકે એમ નથી.

તારે સમજીને ઘરમાંથી ‘રેઝીગ્નેશન’ આપી દેવું જોઈએ.”

લાગણીઘેલી સ્ત્રીને ત્યારે જ જાણ થઈ

તે પોતાના ઘરમાં ‘નોકરી’ કરે છે.

સપ્તપદીનાં ફેરામાં-

વી.આર.એસ.નું કોઈ કમિટમેન્ટ કર્યું જ નથી.

તો

હવે???

લઘણી સપ્તપદી કવિતા દાંપત્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..