Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

ક્યાં શોધું

ક્યાં શોધું

1 min
1.3K


અરે બાળપણ વીતી ગયું
જુવાની હાથતાળી દઈ ગઈ
 
વીત્યા વર્ષોને ક્યાં શોધું
કુદરતને નિહાળી હર ખાતી
 
થોથા વાંચી ઘણું વિચારતી
દૃષ્ટિ ઓઝલ ક્યાં શોધું
 
અપના હાથ જગન્નાથ
કામ કાજ કરી પોરસાતી
 
કંપન હસ્તે ક્યાં શોધું
અવિરત વહેતી વાણી
 
દલીલો કરી જગ જીતી
થોથવાતીને ક્યાં શોધું
 
પર્વત ઝરણાં ખુંદી વળી
સવારે ત્રણ માઈલ ચાલતી
 
લાકડીના ઠપકા ક્યાં શોધું
દર્શન કર્યા સેવા કરી
 
સવાર સાંજ પાઠ કર્યા
ઈશ્વરની ઝાંખી ક્યાં શોધું


Rate this content
Log in