Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Amrutlalspandan None

Classics

0  

Amrutlalspandan None

Classics

હું કોણ ?

હું કોણ ?

1 min
189



આવેગો જયારે સપાટીએ આવે છે,

આત્માને આવી કોણ રણજાવે છે ?

જાણું છુ સૃષ્ટી તણા આ રંગમંચ ને,

દોરે છે તો પછી કોણ તડપાવે છે ?

ખારા બુંદોનો દરિયો છુ હું છલોછલ,

વાદળ થઈને ફરી કોણ પલડાવે છે ?

લોહીના આવાગમનમાં શ્વાસે છે,

એ હૃદયની શીરા વળી કોણ ધબકાવે છે?

સુત્રો સૌઉ હું જાણું વાક-કાછ ,કર્મના

લાગણીના સ્પંદનો ફરી કોણ છલકાવે છે ?

સુકા રણનું આયખું પાથરી બેઠો છુ,

‘અમૃત’તણા વૃક્ષો વળી કોણ રોપવે છે ?


Rate this content
Log in