Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

0  

Pramod Mevada

Others

સમજાય તો,

સમજાય તો,

1 min
173


નીતરી આવશે શબ્દે શબ્દે વ્યથા સમજાય તો,

વહી જશે આખરી બુંદ રક્ત કથા સમજાય તો.


કરી તી શરૂઆત અલગ દુનિયા વસાવવાની,

કાશ...અશ્રુ ભરી આંખની પ્રથા સમજાય તો.


હતું ક્યાં કોઈ બે હૃદયની વચ્ચે આવરણ તોય,

એક શબ્દ ખાતર જીવવું યથા સમજાય તો.


તૃષ્ણા હતી ફક્ત મૃગજળની તોય તરસ રહી,

એષ્ણા એક જ કહેવાય ગાથા સમજાય તો.


રહી જાશે હૃદયમાં એક યાદ બની અલગારી,

પીજી કહેવાતો મિત્રોમાં હ્ર્દય સર્વથા સમજાય તો.


Rate this content
Log in