Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Romance Tragedy

3  

Falguni Parikh

Romance Tragedy

ક્યાં છે હવે

ક્યાં છે હવે

1 min
13.5K


ગાલગાગા, ગાલગાગા, ગાલગાગા,ગાલગા,

સ્નેહના દીવાને તારી યાદ પણ ક્યાં છે હવે,

એ રીતે આ દિલને કૈ ફરિયાદ પણ ક્યાં છે હવે.

સાંજની સંધ્યા રસીલીને અધૂરા રસભરી,

કલ્પનોના બ્હાવરા સંવાદ પણ ક્યાં છે હવે.

પ્રેમનું કાજળ લગાવી આંખમાં આજે જરા,

મૌનથી ઘૂંટેલ એ વિખવાદ પણ ક્યાં છે હવે.

પ્રીતની મેઘાવી હેલીની રસમ હું જોઉં છું,

ભીંજવે એવા ગુલાબી સાદ પણ ક્યાં છે હવે.

હું ગહનતાની ગઝલમાં ડૂબકી મારું છતાં,

માણવાના રાગરંગી નાદ પણ ક્યાં છે હવે!


Rate this content
Log in

Similar gujarati poem from Romance