Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanket Vyas Sk

Inspirational

5.0  

Sanket Vyas Sk

Inspirational

પહેલા જ શબ્દો

પહેલા જ શબ્દો

1 min
626


પહેલા જ એવા શબ્દો રહ્યા એમના,

      જેમાં કરતા હતા એ હા... હા...હા... 


છોરુઓના હૈયા ભરતા એમના, 

       એવા શબ્દો હંમેશાએ હા...હા... હા... 


મારગ હતા એ હરખના ભર્યા,

      જે એમના શબ્દો હતા હા...હા... હા... 


મારગે આવતા દુ:ખડા જોઈ,

       હંમેશા કરતા એ હા...હા... હા... 


દુ:ખડાઓ સૌ દુર થઈ જાતા,

       જોઈ એમના મુખડે હા...હા... હા... 


મુશ્કેલીઓને પણ એ પડકારતા,

        મુખમાં રાખી એ હા...હા... હા... 


દલડું રોતું હૈયું એ ઠલવાતું પણ,

       એમના મુખડે રહેતું હા...હા... હા... 


જીવન એવું એ જીવ્યા હંમેશા,

       મુખડે રાખી હા...હા... હા...


Rate this content
Log in