Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

કવિતા લખાય છે.

કવિતા લખાય છે.

1 min
14.1K


વાગેલા ઘાને આમ કાગળ પર મૂકાય છે ?

ઘણના ઘા પડે તઈ કવિતા લખાય છે,


તરુવર અમથે અમથા સુકાય છે ?

કાળજા કપાય તઈ કવિતા લખાય છે,


તારલીયા ખોટે ખોટા મુંજાય છે ?

અમાસે એકલા પડે તઈ કવિતા લખાય છે,


કમાડ ઘરના શા હાટુ પસ્તાય છે ?

વિદાય કાયમી થાય તઈ કવિતા લખાય છે,


ગામ, ગલી, રસ્તા કેમ સૂના દેખાય છે ?

ખોટ કંઈક વર્તાય તઈ કવિતા લખાય છે.


બોલકણો 'હું',તો કેમ મૂંગું થઈ જવાય છે ?

કંઈક ઊંડે ઊંડે ચર્ચાય તઈ કવિતા લખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational