Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Drama

2  

Margi Patel

Drama

તલાવડી

તલાવડી

1 min
434


નદીનું સૂનું રે આવાસ, 

બાળ વિના સુની સુની રે નદીયાં... 


મસ્ત મગન થઇ મેળવે આનંદ અહીં, 

નાહવા પડે શરમાય વગર ચડ્ડીમાં અહીં... 


પરમાનંદ લઇ રહ્યા છે કાલની ચિંતા વગર અહીંયા, 

રૂમના ઠંડકમાં નદી વગર થયા ભીના પરસેવે અહીંયા... 


નથી આવતો એ આનંદ બાથટબ કે શાવરમાં, 

આવે છે મજા પુરેપુરી એ ગામની તલાવડીમાં... 


થાય બધા જ માણસ એકસમાન નદીમાં,  

નથી રહેતું કોઈને અભિમાન કે ઘમંડ નદીમાં... 


કરે બાળ ધીંગા મસ્તી, ઉછાળે પાણી એકબીજા પર, 

છે રાજાઓ બાળકો માટે હો ખાસ આ તલાવડી કે નદીએ... 


મરાય છે પળ પળ જયારે સુકાય ગામની નદી કે તલાવડી, 

ત્યારે બતાવીએ ક્યાં રોનક બાળકોને નદી કે તલાવડી ની...



Rate this content
Log in

Similar gujarati poem from Drama