Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

2  

Megh Bindu

Others

સમય સમયની વાત

સમય સમયની વાત

1 min
1.4K


સમય સમયની વાત

સાંભળ્યું છે કે

એના દાદાએ

દેવાદાર થતા.. આપઘાત કરેલો

અને એના પિતાજી

ધંધામાં નુકશાન જતાં

બધું જ વેચીને.. ચૂકવાય એટલું ચૂકવીને

દેશમાં ચાલ્યા ગયા હતા

ગઈ કાલે એણે દેવાળું કાઢ્યું

ને આજે

એ જ જગ્યાએ

નવા શો રૂમનું ઉદઘાટન કરે છે.


Rate this content
Log in