Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

2.5  

Bharat Thacker

Inspirational

દંપતી

દંપતી

1 min
618



જિંદગી મા, કઇ કેટલાય ની સંગત હોય છે,

ઘણા સંબંધો, પરંપરાગત હોય છે,


જિંદગીમાં, બધા સંબંધો નથી બની શકતા પોતીકા,

પતિ-પત્નીના સંબંધો, સહુ થી “અંગત” હોય છે,


જીવન આપ્યું છે કુદરતે, ખુશીઓ માણવા

પતિ-પત્ની હોય સાથ, ત્યાં સુધી રંગત હોય છે,


જિંદગી છે તો, સમસ્યાઓ તો રહેવાની જ,

પતિ-પત્નીની જોડ, રસ્તા કાઢવામાં પારંગત હોય છે,


ઉંમરની એરણે જ્યારે પણ ચઢે છે બધા સંબંધો,

આખરે તો આપણે બે જ, એ જ ‘ગત’ હોય છે,


કંઇક સંબંધો તૂટે છે, કંઇક સંબધો છૂટે છે,

પતિ-પત્નીના સંબંધો જ શાશ્ર્વત હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational