Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vivek Chudasma

Others

2  

Vivek Chudasma

Others

જીવનસફર.

જીવનસફર.

1 min
1.2K


જીવનનાં એ માર્ગ પર ચાલતાં હતાં,
રંગભરી એ ક્ષણોમાં મ્હાલતાં હતાં.
 
પામવા પ્રેમના એ અમૃતસમ અમીરસને,
સાથ હરકદમે આપણે નિભાવતાં હતાં
 
હોય જો બેમાંથી કોઈ એક પણ મુશ્કેલીમાં,
દુ:ખમાં પણ હસતે મુખે સુખ સંભારતાં હતાં.
 
સાથે વિતાવેલી એ અમુલ્ય ક્ષણોને યાદ કરી,
એ યાદોના સાગરમાં ડૂબકી લગાવતાં હતાં.
 
મન ભરી માણી એ અતરંગીન રાતને અમે,
કે સપનાઓ અઢળક અમે સજાવતાં હતાં.
 
સાથ નિભાવીશું એકબીજાનો જીંદગીભર "મિત્ર"
દરેક પળને તહેવાર સમજી મનાવતાં હતાં.


Rate this content
Log in