Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગોપી કૃષ્ણ
ગોપી કૃષ્ણ
★★★★★

© Drsatyam Barot

Classics

1 Minutes   13.2K    3


Content Ranking

પ્રેમ ઘેલો કૃષ્ણ બન્યો જ્યારનો એ,

ત્યારથી દોડે બની ઉનમાદ રાધા.

આજ આસું દ્વારકા પહોંચ્યા હશે ને,

કૃષ્ણમાં આવી દુઃખોની યાદ રાધા.

ગોપ ગોપી કૃષ્ણ સૌનો શ્વાસ બનતી,

એ બની સૌના દિલોનો નાદ રાધા.

રોજ ગોખે એક શબ્દો કૃષ્ણ તારા,

કૃષ્ણ તારા પ્રેમનો અનુવાદ રાધા.

ગોપી કૃષ્ણ દ્વારકા ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..