Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

પાનેતર

પાનેતર

1 min
6.9K


એ પ્રિયે તુ મને એ બતાવ ,

કુદરતના અગણિત રંગો માથી કયો રંગ તને મોકલુ ?


સેંથો પૂરેલો લાલ રંગ મોકલુ.?

કે મહેંદી નો લાલ રંગ મોકલુ ?

કે મારા પાનેતરનો લાલ રંગ મોકલુ ?



સાગરનો આછો આસમાની કે

પર્વતો ની હારમાળાનો હરિયાળો કે વાદળોનો વાદળી રંગ મોકલુ ?


આંખોનો કાજળ ભરેલો સૂરમો કે

મારા ચહેરાનો મૂલાયમ રેશમી

કે મારા પાયલની રણકાર સમો અલતાનો રંગ મોકલુ ?


હુ તો મોકલુ કેસૂંડાનો રંગ

જે વસંતમા કરે તારા વધામણાં


Rate this content
Log in