Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ભગત
ભગત
★★★★★

© Deepak Solanki

Others

1 Minutes   7.1K    7


Content Ranking

ઇશ્ક-એ-હકિકી

ઈશ્વર તને મળશે,હવેથી :ભગત
ઈચ્છા સદા ફળશે,હવેથી :ભગત

માનો કે ના માનો હું એનો જ છું
જે સર્વમાં મળશે,હવેથી :ભગત

છે એનો એવો વ્યાપ સૌને હ્રદય
માણસ મતે વળશે,હવેથી :ભગત

સંસ્કાર,સંસ્કૃતિ અને ભાગ્યથી
ક્યારેક તો મળશે,હવેથી :ભગત

પામી શકું ઈશ્વર તને આજથી
શ્રદ્ધા જ છે વળશે,હવેથી :ભગત

ત્યાં "દેર હે અંધેર તો હી નહીં"
પાપી જીવો બળશે,હવેથી :ભગત

 

 

 

ઇશ્ક એ હકિકી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..