Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રેમનાં પનઘટ
પ્રેમનાં પનઘટ
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

1 Minutes   7.0K    8


Content Ranking

મહોરા સઘળા અલોપ થયા,
ને અસલી ચહેરા પ્રગટ થયા.

દેખાય ભલેને અલગ થલગ,
ભીતર એક અંતર ઘટ થયા.

વચનોની આપ લે વગર જ,
વિનિમય હેતનાં ઝટપટ થયા.

ગંગાજમના થઈ ચાર આંખો,
તો તીર્થ ખુદ અંતરપટ થયા.

"પરમ"નીર આંસુના ઉછળી,
"પાગલ"પ્રેમના પનઘટ થયા.

અછાંદસ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..