Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Others

3  

Alpa Vasa

Others

રમત

રમત

1 min
221


રાષ્ટ્રનું હીત રાખી ક્યાં રમાય છે રમત ?

સૌની પોતીકી જ રમત છે સૌનું જગત,


પણ,,

રમાય સૌથી મોટી ક્રિકેટ સંસાર મેદાને,

કર્મરાજા રમે એકલા લઈ બેટ બોલ મેદાને,


કર્મના બેટ સાથે હું જાણે બોલ,

વિંઝાય જ્યાં કર્મનું બેટ માથે,

ઉછાળું, ફંગોળું, હું પોતે મને,


મારા બોલ રૂપી અસ્તિત્વને,

કોઈ પંપાળે, કોઈ કરે ઝીલી ઘા,

કોઈ બની પ્રશંસક પાડે તાળી,


ઓવર જેટલી નિયતીએ લખી હશે મારી,

એટલી જ તો જીંદગી હશે મારી,

આમ મારી સાથે રમત થશે પૂરી.


Rate this content
Log in