Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Drama

3  

Jashubhai Patel

Drama

થોડું જીવી લીધું

થોડું જીવી લીધું

1 min
6.5K


બસ અમે તો થોડું જીવી લીધું,

હાથમાં લઇ આમ ચાખી લીધું,


ગમતું જે, તે બધું ખુદાથી,

શરમ છોડી આમ માગી લીધું,


પ્રેમને લીધો અમે તો જાણી,

જાણવાનું આમ જાણી લીધું,


મોજથી જીવન વિતાવ્યું સુંદર,

જીવતરને આમ માણી લીધું,


જે મળ્યા તેને બનાવ્યા સ્નેહી,

'જશ' બધાને આમ ચાહી લીધું.


Rate this content
Log in