Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બેતર ધણી
બેતર ધણી
★★★★★

© Patel Jignesh

Others

1 Minutes   6.8K    2


Content Ranking

બેતર ધણી માંડિ મીટ આભતણી, વરસો મેંઘા વરસા બની. ૠતુ ઉજળી વર્ષો તણી, ધરતી પુત્રોને હામ ઘણીં.
 
કાળાડિબાંગ વાદળા ભેગા મળી, વરસો ધરતી ભણી મીંટ માંડિ રાહતણી, બેઠો બેતર ધણી.
 
માંડિ મીટ આભતણી, વરસો મેંઘા વર્ષેા બની. ગર્જના કરી ગરજો, ગરજ અમને તારી ઘણી.
 
અહિં તહિં ધરતી મહિં, વરસો મેંઘા જહિં તહિં. મીટ્ટી તણી બુશ્બું, સમાય મુંજ મહિં.
 
ડમરી ધુળ તણી ઉડે ઘણીં, વરસીને કર એને “ભો”તણી. ૠતુ ઉજળી વર્ષોતણી, મુકો દોટ ધરતી ભણી.
 
નીરબે જગત વાટ ઘણી, માંડિ મીંટ આભ તણીં.
 
જુવે ધણીયાણી સંગ, નીરબે વાટ બેતર ધણી. હું પણ જોઉ ગગન ભણી, નીરબું વાટ બેડૂત બની.
 

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..