Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailee Parikh

Others

3  

Shailee Parikh

Others

ચાંદામામા-કવિતા

ચાંદામામા-કવિતા

1 min
13.8K


ચાંદા મામા- ચાંદામામા. રહો ના છાના માના.

રોજ રાત્રે વાદળ પાછળ.ગાતા ગીત મઝાના

પૂનમ ને દિ’ આકાશે તમે,સોળ કળાએ ખીલતા.
અમાસ ટાણે, આરામ ફરમાવી, બ્રહ્માંડ માં વિહરતા.

તારાઓ સંગે, હસતા ઉમંગે. લાહતા વ્હાલા વ્હાલા.
દૂરથી તમોને અમે બોલાવીએ. કરી કાલાવાલા.


Rate this content
Log in