Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પાગલ પથ
પાગલ પથ
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

1 Minutes   6.9K    4


Content Ranking

છે આંખમાં ભર્યું ભીનું ચોમાસુ,
ને રૂહ કહે જુવો તોય હું હસુ.

દૂર મુજથી જેમ જેમ થાય એ,
તેમ તેમ વધુ એની તરફ હું ખસુ.

દર્દને વાચા આપે આ અલ્ફાઝ,
કરું છું ક્યાં બીજી ફરિયાદ કશું.

મળો ન મળો એ રબની મરજી,
આવતા જન્મેય તમનેજ માંગશું.

"પરમ"મંઝિલ જ હવે આપ મારી,
"પાગલ"પથથી પાછા કેમ ફરશું?

અછાંદસ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..