Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
નહીં બને
નહીં બને
★★★★★

© Gaurang Thaker

Others

1 Minutes   13.3K    5


Content Ranking

મારાથી એકલા બહુ સારો નહીં બને,
તારા વગર પ્રણયનો મિનારો નહીં બને.

ખુલ્લા હ્રદયનાં દ્વાર ઉમળકો ય જોઇએ,
મોટુ મકાન દોસ્ત ઉતારો નહીં બને.

મારી હથેળી હાથમાં તુ રાખ ના વધું
મારો આ હાથ કાલથી મારો નહીં બને.

આંસુના જળ વડે હવે સપનાં ઉછેરશું,
બસ આપણાં નયન સમો ક્યારો નહીં બને.

આ વહાલની વ્યથા તને સમજાય જાય બસ,
બીજો તો કોઇ મારો સહારો નહીં બને.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..