Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
છેતરાયાે છું.
છેતરાયાે છું.
★★★★★

© Jadav Nareshkumar Motilal

Tragedy

1 Minutes   6.8K    7


Content Ranking

દિલથી હું ઘવાયાે છું,

એટલે હું છવાયાે છું.

દુ:ખ ક્યાં કહ્યુ છે જો,

તાેય હું હરખાયાે છું.

સમજી ગયાે છું ભૂલાે,

એટલે તાે પસ્તાયાે છું.

ને સાવ ભાેળાે છું હું,

એેટલે તાે છેતરાયાે છું.

કાેઇને શું દાેષ ય દેવાે, 

મારાથી હું કપાયાે છું.

પસ્તાવો ઘવાયું પ્રેમ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..