Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અપેક્ષા !
અપેક્ષા !
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   14.0K    4


Content Ranking

ચાંદનીનાં બિંમ્બથી ઉષ્મા- અપેક્ષા;
રાખવી ના જોઈએ મિતવા અપેક્ષા !

બાંધવોને કોઈ સમજાવે જઈને
કે નથી કોઈ સુખદ ઘટના અપેક્ષા !

રંગ ભીતરનો બદલતો થાય; પ્હેલાં---
તોડવાનાં સ્વપ્ન ફળ ટાંચાં; અપેક્ષા !

તું યે ક્યાં જાણે બિમારી યુગ જુની છે;
લાલસા પીડે સતત અથવા અપેક્ષા !

પૂરતી ઓળખ નથી ધબકારની તો---
ક્રોસની કરવી નહીં પૃચ્છા; અપેક્ષા !

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..