Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Action

3  

Jashubhai Patel

Action

અમે ભૈ આજતો ,

અમે ભૈ આજતો ,

1 min
6.6K


લો હસી પડ્યા અમે ભૈ આજતો ,

લો રડી પડ્યા અમે ભૈ આજતો .

રંગ સ્રુષ્ટિના ગમી 'ગ્યા એટલા ,

લો સરી પડ્યા અમે ભૈ આજતો .

બાગમાં જોયા ફુલોને ઝૂમતાં ,

લો ઝુમી પડ્યા અમે ભૈ આજતો .

ભૂસકો ન મરાય અંધારે કદી ,

લો કુદી પડ્યા અમે ભૈ આજતો .

એ બધા કરતા હતા નફરત કદી ,

લો ગમી પડ્યા અમે ભૈ આજતો .

ભૂમિ તો રેતાળ જ હતી 'જશ' બધી ,

લો ધસી પડ્યા અમે ભૈ આજતો .


Rate this content
Log in

Similar gujarati poem from Action