Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પથ્થર સાથે મુલાકાત
પથ્થર સાથે મુલાકાત
★★★★★

© Vinod Gusai

Others

1 Minutes   6.7K    7


Content Ranking

આજ એક પથ્થર સાથે મારે, મુલાકાત થઈ ગઈ,
દિલ ની એક બે ખાનગી મારાથી વાત થઈ ગઈ.

સાંભળતો રહ્યો એતો કાન એના બહેરા કરી દઈ,
જિંદગી એ આપેલ દર્દની રજૂઆત થઈ ગઈ.

આંખ બંધ કરી બે હાથ જોડી જેવો હું ઊભો રહ્યો;
કરેલા સઘળા પાપની મારાથી કબૂલાત થઈ ગઈ.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..