Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Kanjiya

Others

3  

Kajal Kanjiya

Others

બેઠા

બેઠા

1 min
6.7K


છોરીનું મન બાળી બેઠા,
બે નવરા દઈ તાળી બેઠા.
 
ભમરા લૂંટે ફોરમ ને આ,
કાંટા સાથે માળી બેઠાં .
 
રાધા દોડે મુરલી નાદે,
વનમાં જઈ વનમાળી બેઠા.
 
ટાઢો ચૂલો ઊની રૈખા(રાખ)
જમવા લઈ થાળી બેઠા.
 
ગમતાં'તા એ ખુદથી જાજા,
તેથી ભૂલો ટાળી બેઠા.
 
રોજે જોવાં ગમતાં એવાં,
સ્વપ્નાને પણ પાળી બેઠા.
 
સૂરજ ઊગ્યો સોનાનો ને,
સુખની સીમા ભાળી બેઠા.


Rate this content
Log in