અસ્ત થતો સૂરજ
અસ્ત થતો સૂરજ
અસ્ત થતો સૂરજ
ફરી ઊગે જ છે.
યાદોની સરવાણી
વહ્યા જ કરે છે.
પંખીઓ સાંજે
માળામાં પાછા
આવે જ છે.
ધીરજ થી કામ
લઈશું, તો સમય
આવશેજ.
અસ્ત થતો સૂરજ
ફરી ઊગે જ છે.
યાદોની સરવાણી
વહ્યા જ કરે છે.
પંખીઓ સાંજે
માળામાં પાછા
આવે જ છે.
ધીરજ થી કામ
લઈશું, તો સમય
આવશેજ.