Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Classics Inspirational Tragedy

4  

Gunvant Upadhyay

Classics Inspirational Tragedy

જિન્દગીભર

જિન્દગીભર

1 min
13.9K


એજ મજબૂરી રહી છે જિન્દગીભર;

તારી નામરજી સહી છે જિન્દગીભર.

આંસુ જેવા રત્ન પણ ઓછા પડ્યા તો---

નિર્જળા આંખો વહી છે જિન્દગીભર.

વાત પ્રાસ્તાવિક કહી ત્યાં હચમચે છે--

ક્યાં કથા પૂરી કહી છે જિન્દગીભર?

કોઈ ક્ષણ ઊગ્યા વિના એળે ગઈ ના---

એટલી માટી અહીં છે જિન્દગીભર.

એ તરફ તું મીણ માફક ઓગળે છે--

મીણબત્તી વીરહી છે જિન્દગીભર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics