Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ચલને યાર છોડને
ચલને યાર છોડને
★★★★★

© Sweta Mehta

Others

1 Minutes   6.7K    4


Content Ranking

ચલને યાર છોડને ગુસ્સો મારી પણ ભૂલને તારી પણ,
ચલને યાર ભૂલી જા સધળું મારું પણ સોરી ને તારું પણ.

ચલને યાર જીવી લઈ એ પળો આનંદમાં,
વિતી એ ગઈ ફોગટ મારી અને તારી પણ.

ચલને યાર ભાર મન નો હળવો કરી નાખી એ; 
થઈ એ ફરીથી દોસ્ત તું અને હું પણ.

શું લઈ આવ્યાં ને શું લઈ જાશું સાથે;
બસ યાદો રહી જાસે મનમાં;
મારી પણ અને તારી પણ.

ચલ હુંને તું છીએ એક બીજાથી અલગ; 
પણ એક થઈ એ...
થઈ એ એકને બનીએ અલગથી આપણે...

સ્મિત આપું તને હું ને તું પણ આપ, ચલને યાર;
મનમાં એકબીજાના મીઠી યાદ બનીને વસીએ.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..