Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

લાગણી

લાગણી

1 min
420


તમારી આંખમાં લાગણીનો દરિયો છલકાય છે,

આખુંયે ઉપવન જાણે મંદ-મંદ મલકાય છે!


લાખ કોશિશ છતાંય ન એને છુપાવી શકો તમે,

ક્યારેક તોએ આંખમાંથી અશ્રુ રૂપે ઠલવાય છે!


દૂર રહીને પણ દિલ પર અસર કરી જાય કેવી,

મનમાંને મનમાં સર્વે પ્રિયજનો જાણે હરખાય છે!


લાખો રીત છે લાગણીઓને વ્યક્ત કરવાની જુઓ,

ભાષા વાંચી લો નયનની' ઝૂકીને એ શરમાય છે!


સંઘરી ન રાખો દિલમાં એને, વ્યક્ત થવાજ દો,

સ્નેહરૂપી સિંચનથીજ સબંધના દીવડા પ્રગટાય છે!


Rate this content
Log in