જીવ
જીવ
અણછતો જીવ તું કાં થાય છતો,
જોને વિચારિ પહેલો ક્યાં હતો;
જે કાળથા નિરમ્યા જીવ,
ત્યાર પહેલો ત્યાં હતો શિવ;
વચ્ચે બીજું ક્યાંથી વળી,
એમા જાણી અખા જા ટળી.
અણછતો જીવ તું કાં થાય છતો,
જોને વિચારિ પહેલો ક્યાં હતો;
જે કાળથા નિરમ્યા જીવ,
ત્યાર પહેલો ત્યાં હતો શિવ;
વચ્ચે બીજું ક્યાંથી વળી,
એમા જાણી અખા જા ટળી.