ચિદઆકાશ
ચિદઆકાશ
1 min
198
અણલિંગી મોટો ઉપદેશ,
જે ઇચ્છે અજ વિષ્ણુ મહેશ;
લિંગ ચતુષ્ટયથી પર યથા,
જ્યાં ન મળે જક્ત સંબંધી કથા;
અખા એ ત્યાંહાં ચિદઆકાશ,
પણ પ્રાયે શબ્દ નોહે સમાસ