Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

તારા નામ સાથે

તારા નામ સાથે

1 min
1.1K


અંધકારના મોઢે તારું નામ સાંભળ્યું,
શ્વાસમાં ધરબાયેલા અવાજમાં,
એક ખાલીપો, ઝૂરાપો...
તરછોડાયેલો શ્વાસ
તારા નામની દિશામાં ચાલ્યા જવાની
એક ઘટના...
વર્ષો સુધી તારા નામ સાથે
જોડાયેલા મારા નામના
અસ્તિત્વનું... આલેખન...
આરસની તકતીમાં
બે ઘડી થઈ ના થઈ ને
જડાઈ ગયું એક ફ્રેમમાં...
હું, હું જ રહી ગઈ ને અંધકાર ફેલાઈ રહ્યો..
મારા નામ સાથે જોડાયેલા તારા નામ સાથે..


Rate this content
Log in