Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Fantasy Inspirational Romance

0.2  

Drsatyam Barot

Fantasy Inspirational Romance

પ્રેમ ગંગા

પ્રેમ ગંગા

1 min
13.8K


ગાલગાગા ગાલગાગા ગાલગા


શ્વાસ સાચો પ્રેમનો હું થઇ શકું,

ગીત મીઠાં પ્રેમનાં હું ગઇ શકું,


હું હવામાં એટલે ભળતો રહું,

જિંદગીને શ્વાસ સાચો દઈ શકું,


ઝેર જગનાં એટલે હું પી જતો,

જિંદગીનું અમૃત સૌને પાઈ શકું,


પ્રેમ ગંગા એટલે વ્હેતી કરી,

પાપ જગનાં લઇ અને હું ન્હાઈ શકું,


પ્રેમથી જો લોહીમાં તું ઓગળે,

જિંદગીનાં શ્વાસ ચોખ્ખાં લઇ શકું.


Rate this content
Log in