Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Umesh Tamse

Drama Fantasy Romance

3  

Umesh Tamse

Drama Fantasy Romance

તારી અસર

તારી અસર

1 min
13.5K


થઇ છે કેવી મારાં પર તારી અસર!

થઇ ગયો જો હું જગતથી બેખબર,


શું થયું છે ઓ સનમ આજે મને?

ચોતરફ તું ને તું આવે છે નજર,


આ નગરમાં તો ઘણાં છે ઘર છતાં,

બસ મને દેખાય છે તારું જ ઘર,


ગીત તું ગાતી નથી મારું હવે,

તેથી સૂકાં થઇ ગયાં તારાં અધર,


જિંદગી મારી તેં મ્હેકાવી સદા,

જિંદગી જીવાય ના તારાં વગર.


Rate this content
Log in